By | November 1, 2018

દોસ્તો આપણે જાણીએ છીએ કે જ્યારે લોકો ને શરદી-ઉધરસ થાઈ છે ત્યારે પહેલો ઉપયોગ વિક્સ નો કરીએ છીએ. દરેક ઘરની અંદર ખુબ જ આસાનીથી મળી આવતી આ વિક્સ બામ છે, અને તે સરદી ની અંદર ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. પરંતુ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ આ વિક્સનઆ અમુક એવા ફાયદાઓ કે જે તમે આજથી પહેલાં ક્યારેય ન સાંભળ્યા હોય.

કુતરા જેવા જાનવરો ને દૂર રાખવા

ઘણી વખત તમારા આજુ બાજુના પાલતુ જાનવર તમને પરેશાન કરી દેતું હોય છે. એવા સમયે તમારા પાલતુ પશુ થી બચવા માટે તમે વિક્સ વેપોરબ નો ઉપયોગ કરી શકો છો. આ લગાવવાના કારણે તેની સુગંધથી આ પશુઓ દૂર રહે છે.

ઘાવ માથે

ઘણી વખત સામાન્ય ભૂલ ના કારણે શરીર ના કોઈ ભાગ પર લાગી ગયું હોય તો તે જગ્યાએ વિક્સ લગાવવાથી તરત જ લોહી રોકાઈ જાય છે.

મચ્છરોને દૂર રાખવા

જો તમારી આજુ બાજુ પણ મચ્છરો હોય અને તમે ખૂબ વધુ માત્રામાં પરેશાન હોવ તો તમારા હાથ પગ ઉપર હલકી હલકી વિક્સ લગાવી દેવાથી મચ્છરો દૂર રહે છે.

ખીલ દૂર કરવા

આપણે ખીલ માંટે ઘણી દવા કરતાં હોય છે, પણ એક વખત વિક્સનો ઉપયોગ કરીને તમે તમારા ચહેરા ઉપર રહેલા ખીલને પણ મટાડી શકો છો.

ચોમાસામાં આવતા જીવાતોથી બચવા

વરસાદ ના કારણે આપના ઘર માં ઘણી જીવાતો આવતી હોય તો તેનાથી બચવા માટે પણ તમે વીસ નો ઉપયોગ કરી શકો છો.

કીડી કે માખી ઓને દૂર ભગાડવા

ઘણી વખત તમને કીડી કરડી ગઈ હોય તો તે જગ્યાએ વિક્સ લગાવવાથી તરત જ ખંજવાળ આવતી બંધ થઈ જાય છે. ઉનાળાની ઋતુમાં માખીઓને ભગાડવા માટે વિક્સ સૌથી ઉત્તમ વસ્તુ માનવામાં આવે છે.

દુખાવામાં

જ્યારે કોઈ જગ્યા પણ મુંઢ ઘા લાગે ત્યારે દુખાવો થતો હોય તો તેનાથી છુટકારો મેળવવા માટે તે જગ્યાએ વિક્સ લગાવવાથી તરત જ દુખાવામાંથી રાહત મળે છે.

ફાટેલા પગમા

ઘણી વ્યક્તિ ઑ ના શિયાળામાં પગ ફાટી ગયા હોય તો તે જગ્યાએ વિક્સ લગાવવાના કારણે હાથ-પગ ફાટવાની સમસ્યા દૂર થઈ જાય છે.

<

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *